Friday, 17 April 2026

Tag: CCTV Footage

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં ‘એક્ઝિક્યૂટિવ’ ચોર : ઇસ્ત્રી ટાઇટ કપડાં પહેરી ઉદ્યોગપતિના ઘરે 18 લાખની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના ન્યૂ સમા રોડ વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં થયેલી ₹18 લાખની ચોરીના મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. આ ચોરીમાં સૌથી ચોંકાવનારી બાબત તસ્કરોનો પહેરવેશ હતો. કોઈને પણ જરા સરખી શંકા ન જાય તે માટે તસ્કરો ઇન-શર્ટ કરીને, ઇસ્ત્રી ટાઇટ ફોર્મલ કપડાં પહેરીને એટલે કે જાણે કોઈ કોર્પોરેટ ઓફિસમાં એક્ઝિક્યૂટિવ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં ‘કોર્પોરેટ’ સ્ટાઈલ ચોરી: ઇસ્ત્રી ટાઇટ કપડાં અને ઈન-શર્ટ પહેરી તસ્કરોએ ઉદ્યોગપતિનું ઘર સાફ કર્યું

વડોદરા: વડોદરાના ન્યૂ સમા રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. સામાન્ય રીતે તસ્કરો મોઢે રૂમાલ બાંધી કે હથિયારો સાથે જોવા મળતા હોય છે, પરંતુ અહીં તસ્કરો કોઈ મોટી કોર્પોરેટ ઓફિસમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા હોય તેવા ‘ઇસ્ત્રી ટાઇટ’ ફોર્મલ કપડાં અને ઈન-શર્ટ પહેરીને ચોરી કરવા આવ્યા હતા. આ શાતિર […]

ગુજરાત મધ્ય ગુજરાત

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના કર્મીની કારે મારી બાઈક ચાલકને ટક્કર, વડોદરામાં સર્જાયો ગંભીર અકસ્માત

વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વધુ એક ગંભીર અકસ્માત આજવા રોડ પર બન્યો છે, જેના સીસીટીવી ફૂટેજ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ ફૂટેજમાં જોઈ શકાય છે કે એક કારે બાઇક ચાલકને એટલી જોરથી ટક્કર મારી કે બાઇક ચાલક હવામાં ફંગોળાયો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. […]

ગુજરાત મધ્ય ગુજરાત

માંજલપુરમાં સરેઆમ ચોરી: મુખ્ય માર્ગ પરથી રૂ. ૬૫ હજાર રોકડ અને ૧૦ તોલા સોનાના દાગીનાની ચોરી

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના મુખ્ય માર્ગ પર આવેલી એક દુકાનમાં દિવસના સમયે ચોરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે, જેને પગલે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ગભરાહટ ફેલાયો છે. સૂસેન સર્કલથી વડસર તરફ જતા માર્ગ પર, રવિ સિલેક્શનની બાજુમાં આવેલી ઓમકાર સ્ટીલ સેન્ટર નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના તા. ૫ના રોજ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic