દેશ-દુનિયા
‘118 ધારાસભ્યોની સહી લાવો પછી જ શપથ’ તમિલનાડુના રાજ્યપાલે વિજયનો દાવો બીજીવાર ફગાવ્યો
ચેન્નાઈ: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં હાઈવોલ્ટેજ પોલિટિકલ ડ્રામા ચાલી રહ્યો છે. એક્ટર વિજયની પાર્ટી તમિલગા વેટ્ટરી કઝગમ (TVK) સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, પરંતુ સ્પષ્ટ બહુમતી ન હોવાથી સરકાર રચવાને લઈને પેચ ફસાયો છે. રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે ગુરુવારે સતત બીજા દિવસે TVK ચીફ વિજયનો સરકાર બનાવવાનો દાવો ફગાવી દીધો છે. રાજ્યપાલે […]
