વડોદરાથી કોલંબો : ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો શ્રીલંકા જશે, CM ભૂપેન્દ્ર પટેલ કરાવશે પ્રસ્થાન
વડોદરા: સંસ્કારી નગરી વડોદરા માટે આવતીકાલનો દિવસ ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ અત્યંત મહત્વનો સાબિત થવા જઈ રહ્યો છે. પાડોશી દેશ શ્રીલંકાના કોલંબો શહેરમાં આયોજિત બુદ્ધિસ્ટ સંમેલનમાં ભાગ લેનારા લાખો ભાવિકોના દર્શનાર્થે વડોદરામાં સુરક્ષિત રાખવામાં આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો મોકલવામાં આવશે. આ મંગલ કાર્ય માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ વડોદરા પધારશે. એમ.એસ. યુનિવર્સિટીમાં ગરિમાપૂર્ણ […]
