ગુજરાત
મધ્ય ગુજરાત
નડિયાદ : સંતરામ મંદિરના ૧૯૫માં સમાધિ મહોત્સવ માટે વહીવટી તંત્ર સજ્જ
નડિયાદ: ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના ૧૯૫માં સમાધિ મહોત્સવની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. મહાસુદ પૂનમના દિવસે યોજાનારી વિશ્વવિખ્યાત સાકર વર્ષા અને પરંપરાગત મેળામાં દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. આ ભવ્ય આયોજનને આખરી ઓપ આપવા માટે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ધારાસભ્ય પંકજ દેસાઈની […]
