Wednesday, 2 September 2026

Tag: DGP Gujarat

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગાંધીનગરના ધક્કા બંધ : પોલીસ કમિશનરથી લઈને PI સુધીના તમામ અધિકારીઓ માટે દરરોજ પ્રજાને સાંભળવું ફરજિયાત

ગાંધીનગર: ગુજરાતના નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો સ્થાનિક (જિલ્લા કે પોલીસ સ્ટેશન) કક્ષાએ જ સત્વરે અને સમયસર નિકાલ થાય તે માટે રાજ્યના પોલીસ વડા (DGP) જી.એસ. મલિક દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કચેરી હુકમ જારી કરવામાં આવ્યો છે. આ કડક આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસની કામગીરીને વધુ પ્રજાલક્ષી અને જવાબદાર બનાવવાનો છે, જેથી સામાન્ય અરજદારોને પોતાના […]

ઉત્તર ગુજરાત ગુજરાત

ગુજરાત પોલીસ વડાએ જનસંપર્ક કાર્યાલયની ઓચિંતી મુલાકાત લઈને અરજદારો સાથે રૂબરૂ સંવાદ કર્યો

ગાંધીનગર. તાજેતરમાં ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકે જી.એસ. મલિકે ચાર્ચ સંભાળ્યો છે. ત્યારે આજે તેઓએ પોલીસ ભવન ખાતે કાર્યરત જનસંપર્ક કાર્યાલયની ઓચિંતી મુલાકાત લીધી હતી. અને નાગરિકોની રજુઆતો પણ સાંભળી હતી. મળતી માહિતી અનુસાર રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકે ગૃહ વિભાગના જનસંપર્ક કેન્દ્ર તેમજ પોલીસ ભવન ખાતે કાર્યરત જનસંપર્ક કાર્યાલયની ઓચિંતી મુલાકાત લીધી હતી. […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાત પોલીસની અનોખી પહેલ : ગ્રામીણ વિસ્તારોમાં પોલીસ-સરપંચનો સંવાદ યોજાશે

ગુજરાત પોલીસ દ્વારા ગ્રામીણ કાયદો અને વ્યવસ્થાને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા દ્વારા એક ખાસ સૂચના જારી કરવામાં આવી છે, જેમાં આગામી ૧૦મી ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ રાજ્યભરના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને પોતાના વિસ્તારમાં આવતા તમામ ગામના સરપંચો સાથે પરી-સંવાદ યોજવા માટે આદેશ આપવામાં આવ્યો છે. […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic