ટીવી જગતમાં મોટો ભૂકંપ : ‘સૈરાબ’ ફેમ એક્ટર રોહિત ચંદેલની ૧૬ વર્ષની સગીરાની છેડતી અને હુમલાના આરોપમાં POCSO હેઠળ ધરપકડ!
મુંબઈ: મનોરંજન જગતમાંથી એક સનસનાટીપૂર્ણ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘સૈરાબ’ (Sairaab) ના મુખ્ય અભિનેતા રોહિત ચંદેલની મુંબઈ પોલીસે એક ૧૬ વર્ષની સગીરાનો પીછો કરવા, હેરાનગતિ કરવા અને શારીરિક હુમલો કરવાના ગંભીર આરોપમાં ધરપકડ કરી છે. ૨૯ વર્ષીય ટીવી એક્ટર રોહિત ચંદેલ વિરૂદ્ધ કડક કાયદા પોક્સો (POCSO Act) અને ભારતીય […]






