ઉત્તર ગુજરાત
ગુજરાત
દેશ-દુનિયા
બિઝનેસ
દક્ષિણ એશિયામાં પ્રથમવાર ઐતિહાસિક ક્ષણ : ગાંધીનગરમાં ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ
ગાંધીનગર: પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસ ક્ષેત્રે સમગ્ર દક્ષિણ એશિયામાં એક નવો ઈતિહાસ રચાવવા જઈ રહ્યો છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ૧૫ થી ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF) ૨૦૨૬’ નું અત્યંત ભવ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત એવી આ ફોરમનું આયોજન દક્ષિણ એશિયામાં પ્રથમવાર ભારતના […]
