Monday, 31 August 2026

Tag: festival

ગુજરાત મધ્ય ગુજરાત મનોરંજન

વડોદરામાં ‘રાત્રિ બીફોર નવરાત્રી’નો ભવ્ય પ્રારંભ, કમિશનર સહિત અધિકારીઓ ગરબે ઘૂમ્યા

નવરાત્રીના પાવન પર્વની શરૂઆત પહેલાં જ વડોદરા શહેરમાં ગરબાનો માહોલ જામી ગયો છે. ભારે વરસાદના વિઘ્ન અને પ્રતિકૂળ હવામાન છતાં, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા આયોજિત ‘રાત્રિ બીફોર નવરાત્રી’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર, મેયર, સાંસદો અને ધારાસભ્યો સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા, જેના […]

ગુજરાત લાઈફસ્ટાઈલ

નવરાત્રી ઉપવાસ : સ્વસ્થ અને સ્વાદિષ્ટ ફરાળની ટિપ્સ અને રેસિપી

નવરાત્રી એટલે શક્તિની આરાધના, ભક્તિ અને ગરબાનો ઉત્સવ. આ નવ દિવસ દરમિયાન ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે. ઉપવાસ કરવાનો હેતુ માત્ર ધાર્મિક જ નહીં, પણ શારીરિક શુદ્ધિનો પણ હોય છે. જોકે, ઉપવાસ દરમિયાન શરીરને પૂરતું પોષણ અને ઊર્જા મળવી જરૂરી છે જેથી થાક ન લાગે અને તંદુરસ્તી જળવાઈ રહે. અહીં અમે નવરાત્રીમાં ઉપવાસ કરનારાઓ […]

ગુજરાત મધ્ય ગુજરાત

United Way ગરબા પાસ વિતરણમાં ભારે અવ્યવસ્થા, ખેલૈયાઓએ ઠાલવ્યો બડાપો, જુઓ VIDEO

નવરાત્રીના સૌથી મોટા ગરબા મહોત્સવ ‘યુનાઈટેડ વે’ના આયોજકો ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. આજે, અલકાપુરી ક્લબ ખાતે ગરબાના પાસનું વિતરણ કરવામાં આવતા ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી, જેના કારણે ઉશ્કેરાયેલા ખેલૈયાઓએ મુખ્ય દરવાજાના કાચની તોડફોડ કરી હતી અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઘટનામાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજા પણ થઈ છે, જેમને […]

ગુજરાત લાઈફસ્ટાઈલ

નવરાત્રી ૨૦૨૫: આ વર્ષે ગરબાના મેદાનમાં ટ્રેન્ડી લુક્સ સાથે છવાઈ જાઓ!

આગામી ૨૨મી સપ્ટેમ્બર, સોમવારથી નવરાત્રીનો પાવન પર્વ શરૂ થઈ રહ્યો છે. નવ દિવસ સુધી ચાલનારા આ ઉત્સવમાં ગરબા અને દાંડિયાની સાથે સાથે ફેશન અને શણગારનું પણ આગવું મહત્ત્વ હોય છે. દરેક છોકરી અને સ્ત્રી આ નવ રાત્રિ દરમિયાન પોતાને શ્રેષ્ઠ રીતે સજાવવા માગે છે. આ વર્ષે ટ્રેન્ડિંગ લુક્સ સાથે ગરબાના મેદાનમાં કેવી રીતે છવાઈ જવું, […]

ગુજરાત મધ્ય ગુજરાત

વરસાદ બન્યો વિલન: વડોદરામાં પોલીસના ‘શક્તિ વંદના’ ગરબા કાર્યક્રમ રદ્દ

નવરાત્રીના પાવન પર્વ પહેલાં જ વડોદરામાં વરસી રહેલા અચાનક વરસાદે ગરબા રસિકો અને આયોજકોની ચિંતામાં વધારો કર્યો છે. આજે, પોલીસ વિભાગ દ્વારા આયોજિત ‘શક્તિ વંદના ૨૦૨૫’ ગરબા કાર્યક્રમ ધોધમાર વરસાદને કારણે રદ્દ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જાણીતા લોકગાયક જીગરદાન ગઢવી પર્ફોમ કરવાના હતા, પરંતુ હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે આ નિર્ણય લેવો પડ્યો. વડોદરા શહેર […]

ગુજરાત મધ્ય ગુજરાત

નવરાત્રીના માહોલ વચ્ચે વડોદરામાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ, ખેલૈયાઓ મૂંઝવણમાં

ભાદરવા મહિનામાં વરસાદે જાણે ભારે કરી છે. નવરાત્રીનો પાવન પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસતા ખેલૈયાઓ અને ગરબા આયોજકોની ચિંતા વધી છે. આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો, ભારે બફારા બાદ કાળા ડિબાંગ વાદળો છવાયા અને બપોરના સમયે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. શહેરના અનેક વિસ્તારોમાં […]

ગુજરાત મધ્ય ગુજરાત મનોરંજન

અમદાવાદમાં પોલીસ કમિશનરનું જાહેરનામું : રાત્રિના ૧૨ વાગ્યા સુધી જ ગરબાની મંજૂરી

આગામી નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, નવરાત્રી દરમિયાન રાસ-ગરબા-દાંડિયા અને અન્ય ઉજવણીઓ માટે માઈક સિસ્ટમ કે લાઉડસ્પીકર રાત્રિના ૧૨ વાગ્યા પછી ચાલુ રાખી શકાશે નહીં. જાહેરનામાની વિગતો અનુસાર, તા. ૨૨/૦૯/૨૦૨૫ થી તા. ૦૧/૧૦/૨૦૨૫ સુધીના નવરાત્રીના ૧૦ દિવસ અને દશેરાના દિવસે એટલે કે […]

ગુજરાત મધ્ય ગુજરાત મનોરંજન

વડોદરાના પટેલ પરિવારના ગણેશોત્સવમાં મહાકુંભ થયો જીવંત

વડોદરા: વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા પટેલ પરિવારે આ વર્ષે ગણેશ મહોત્સવને એક અનોખી થીમ સાથે ઉજવ્યો છે, જેમાં પ્રયાગરાજના મહાકુંભની ભવ્ય ઝાંખી બનાવવામાં આવી છે. આ પંડાલ શહેરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હેમાંશુ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ થીમમાં મહાકુંભના વિવિધ દ્વારો, ઘાટ, સંગમ, ભાવિકો, પીપાપૂલ, હોડીઓ અને સંતોને આબેહૂબ રીતે […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરાના પરાગરાજાના ગણરાજામાં “વિનાયકી સ્વરૂપ”ની સ્થાપના: સ્ત્રી શક્તિનું અનોખું પ્રતીક

વડોદરા: વડોદરાના જાણીતા શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશોત્સવ ૨૦૨૫માં આ વર્ષે એક અનોખી પહેલ કરવામાં આવી છે. મંડળ દ્વારા ગણેશજીના “વિનાયકી સ્વરૂપ” (ગણેશજીનું સ્ત્રી સ્વરૂપ)ની સ્થાપના કરવામાં આવી છે. ગણેશજીના અનેક સ્વરૂપોમાંથી, વિનાયકી સ્વરૂપ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જે સ્ત્રી તત્વનું અને ‘શ્રી ગણપતિજીની શક્તિ’નું પ્રતીક છે. આ સ્વરૂપ એ દર્શાવે […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરાના રુદ્ર યુવક મંડળ દ્વારા શ્રીજીનું ભવ્ય સ્વાગત: લાલબાગના રાજાની થીમ પર આયોજન

વડોદરા: સમગ્ર ગુજરાતમાં ગણેશ મહોત્સવનો માહોલ જામી ગયો છે, ત્યારે વડોદરાના મકરપુરા ડેપો પાછળ આવેલા રુદ્ર યુવક મંડળ દ્વારા શ્રીજીની આગમન યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા અને ઉત્સાહભેર ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે શ્રીજીનું સ્વાગત કર્યું હતું. રુદ્ર યુવક મંડળ દર વર્ષે પોતાના આયોજનમાં કંઈક નવું […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic