Monday, 31 August 2026

Tag: festival

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરત: અડાજણ વિસ્તારમાં ગણપતિના આગમન પહેલા સ્ટેજ ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી

સુરત: ગણેશ ચતુર્થીના ઉત્સાહભર્યા માહોલ વચ્ચે સુરત શહેરમાં એક ગંભીર દુર્ઘટના થતા માંડ માંડ બચી છે. શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા ‘ગાર્ડન ગ્રુપ’ દ્વારા આયોજિત ગણપતિના આગમન કાર્યક્રમમાં સ્ટેજ તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને લોકોને સામાન્ય ઇજાઓ જ પહોંચી છે. શનિવારે રાત્રે શ્રીજીના આગમન પહેલા આ ઘટના […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા: ફતેગંજમાં ‘આઈ લવ ઈન્ડિયા ગ્રુપ’ દ્વારા ગણપતિનું ભવ્ય સ્વાગત

વડોદરા: સમગ્ર વડોદરા શહેર હાલ ગણેશ મહોત્સવના રંગમાં રંગાઈ ગયું છે. ચારેય બાજુ શ્રીજીની આગમન યાત્રાનો અનેરો ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે, ફતેગંજ વિસ્તારમાં જાણીતા ‘આઈ લવ ઈન્ડિયા ગ્રુપ’ દ્વારા આયોજિત ગણેશજીના આગમન કાર્યક્રમમાં ભવ્યતા અને ભક્તિનો સંગમ જોવા મળ્યો. આ યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા. આગમન યાત્રા દરમિયાન […]

ગુજરાત મધ્ય ગુજરાત

ગણપતિ મહોત્સવને લઈ આણંદ કલેક્ટરની ઈકો-ફ્રેન્ડલી ઉજવણીની અપીલ, વિજેતાઓને લાખોના ઈનામો

આણંદ: આણંદ જિલ્લામાં આગામી તારીખ ૨૭ ઓગસ્ટથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ ભવ્ય ઉત્સવની તૈયારીઓ અને તેના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ કલેક્ટર કચેરી આણંદ ખાતે પત્રકાર પરિષદ યોજીને મહત્વની માહિતી આપી હતી. તેમણે જિલ્લાના તમામ આયોજકોને આ વર્ષે ગણપતિ મહોત્સવ ઈકો-ફ્રેન્ડલી રીતે ઉજવવા માટે ખાસ અપીલ કરી છે. કલેકટર શ્રી […]

ગુજરાત મધ્ય ગુજરાત

ડાકોરમાં જન્માષ્ટમીના પર્વની ભક્તિભાવ અને ધામધૂમપૂર્વક ઉજવણી

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે જન્માષ્ટમીના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અનંત વર્ષોની પરંપરા મુજબ, આ પર્વ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો રાજા રણછોડના દર્શને ઉમટી પડ્યા છે. આ પાવન દિવસની શરૂઆત વહેલી સવારે ૦૬:૪૫ વાગ્યે ભગવાન રાજા રણછોડની મંગળા આરતીથી થઈ હતી. આ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો અને ભક્તિમય […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic