ગુજરાત
મધ્ય ગુજરાત
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મેન્ટલ હોસ્પિટલના મનોદિવ્યાંગ દર્દીઓ સાથે દીવા પ્રગટાવી ઉજવ્યો તહેવાર
અમદાવાદ: પ્રકાશના પર્વ દિવાળીના પાવન અવસરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક અત્યંત પ્રેરણાદાયી, સંવેદનશીલ અને માનવતાવાદી પહેલ કરવામાં આવી છે. અમદાવાદ સ્થિત ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલના મનોદિવ્યાંગ દર્દીઓએ પોતાની અદભુત કલા, સૂઝબૂઝ અને સખત મહેનતથી પોતાના જ હાથે સુંદર અને આકર્ષક દીવડાઓ તૈયાર કર્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ખાસ દીવડાઓની અદભુત ખરીદી […]
