Tuesday, 1 September 2026

Tag: GSEB

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

બોર્ડની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની મુદતમાં કરાયો વધારો, વિદ્યાર્થીઓને મળી મોટી રાહત

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષા-2026 ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. બોર્ડ દ્વારા પૂરક પરીક્ષા માટે ઓનલાઇન આવેદન કરવાની અને ફી ભરવાની અંતિમ તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 મે 2026 હતી, જેને હવે […]

ગુજરાત મધ્ય ગુજરાત

‘ગોખણપટ્ટી છોડો, સ્માર્ટ વર્ક કરો’, તજજ્ઞોના માર્ગદર્શનથી આણંદના 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ ટેન્શન મુક્ત

આણંદ: આણંદ જિલ્લામાં આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે સમગ્ર જિલ્લામાંથી કુલ 50,966 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં પોતાની કિસ્મત અજમાવશે. પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ડર ન રહે અને તેઓ આત્મવિશ્વાસ સાથે પેપર લખી શકે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી […]

ગુજરાત મધ્ય ગુજરાત

GSEB Class 12 Science Practical Exam: આણંદમાં વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાનો ધમધમાટ

આણંદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB), ગાંધીનગર દ્વારા લેવામાં આવતી ધોરણ–૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા-૨૦૨૬નો આવતીકાલ એટલે કે ૫ ફેબ્રુઆરી ૨૦૨૬ થી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ પરીક્ષાના સુચારૂ સંચાલન અને આયોજન સુનિશ્ચિત કરવા માટે આણંદની એન. એસ. પટેલ આર્ટસ કોલેજ ખાતે એક વિશેષ માર્ગદર્શન બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાત બોર્ડ દ્વારા શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬ માટે વેકેશન અને કાર્યદિવસોની જાહેરાત

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB), ગાંધીનગર દ્વારા શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬ માટે વેકેશન અને કાર્યદિવસોનું વિગતવાર સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે. આ સમયપત્રક શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ માટે આયોજનમાં ખૂબ મદદરૂપ થશે. શૈક્ષણિક સત્રની વિગત: રજાઓનું વિવરણ: આ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને કુલ ૮૦ દિવસની રજાઓ મળશે, જેમાં નીચે મુજબની રજાઓનો સમાવેશ થાય […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic