અસામાજિક તત્વો પર ગુજરાત પોલીસની તવાઈ: છેલ્લા 100 દિવસમાં 100 ગુનેગારો ગુજસીટોક અને PITNDPS હેઠળ જેલભેગા
ગાંધીનગર: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે માહિતી આપતા જણાવ્યું કે, છેલ્લા 100 દિવસમાં પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (GUJCTOC) અને પ્રિવેન્શન ઓફ ઇલિસિટ ટ્રાફિક ઇન નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (PITNDPS) હેઠળ […]

