માનવતાની મહેક : ખેડાના ખેડૂત મનુભાઈ પરમાર મૃત્યુ બાદ સાત વ્યક્તિઓમાં જીવંત રહેશે
અમદાવાદ: કહેવાય છે કે માણસ જાય છે પણ તેના ગુણો રહી જાય છે, પરંતુ કપડવંજના મનુભાઈ પરમારના કિસ્સામાં તેઓ પોતે સાત અલગ-અલગ વ્યક્તિઓના શરીરમાં જીવંત રહેશે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વતની અને વ્યવસાયે ખેડૂત એવા ૩૯ વર્ષીય મનુભાઈના પરિવારે તેમના અવસાન બાદ અંગદાનનો ઐતિહાસિક નિર્ણય લઈને સમાજ માટે એક નવી રાહ ચીંધી છે. અકસ્માતથી બ્રેઈનડેડ […]


