MG વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન ૨૦૨૬: એશિયાની સૌથી મોટી નોન-મેટ્રો મેરેથોન માટે વડોદરા સજ્જ
વડોદરા: ‘સંસ્કારી નગરી’ વડોદરા ફરી એકવાર દોડવા માટે તૈયાર છે. MG વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન (પાવર્ડ બાય ચાર્જઝોન) ની ૧૩મી આવૃત્તિ રવિવાર, ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ યોજાશે. આ વર્ષની મેરેથોન ‘સસ્ટેનેબિલિટી’ થીમ હેઠળ અને “માય સ્ટ્રાઇડ માય પ્રાઇડ” ના શીર્ષક સાથે આયોજિત કરવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ ભવ્ય ઇવેન્ટનું ફ્લેગ ઓફ […]


