ગુજરાત
દક્ષિણ ગુજરાત
સુરત SVNIT ખાતે ‘ઈ-રક્ષક હેકેથોન’નો ગ્રાન્ડ ફિનાલે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિતિ!
સુરત: સુરત શહેર પોલીસ અને સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT) ના નેક્સસ યુનિટના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘ઈ-રક્ષક હેકેથોન’ ના ગ્રાન્ડ ફિનાલેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. દેશના ૬ રાજ્યોની ૧૩ થી વધુ યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોની ૩૧ ટીમોના ૧૫૦ થી વધુ યુવા તકનીકી નિષ્ણાત વિદ્યાર્થીઓ દ્વારા સાયબર સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થાપન અને […]
