કેબિનેટ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલનો મોટો આદેશ, સરકારી કામોમાં વિલંબ ટાળવા બનશે નવી SOP
ગાંધીનગર: ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની (કેબિનેટ) એક અતિ મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા પ્રજાલક્ષી નિર્ણયો અને મુખ્યમંત્રીના કડક વલણ અંગે મીડિયાને વિગતો આપતા સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવવા, સરકારી પ્રોજેક્ટ્સની ઝડપ વધારવા અને નાગરિકોની સુવિધાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવા માટે […]
