ડેલ્ટા એરલાઇન્સના વિમાનમાં વિંગ ફ્લૅપ અલગ થતાં મુસાફરોમાં ગભરાટ, જુઓ VIDEO
ઓર્લાન્ડોથી ઓસ્ટિન જઈ રહેલી ડેલ્ટા એરલાઇન્સની એક ફ્લાઈટમાં મોટી દુર્ઘટના થતા માંડ બચી છે. ૧૯ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ ૧૮૯૩, બોઇંગ ૭૩૭-૮૦૦ પ્રકારના વિમાનમાં યાત્રા કરી રહેલા મુસાફરોએ જોયું કે ડાબી પાંખનો એક ફ્લૅપ (ફલક) ઉડાન દરમિયાન આંશિક રીતે અલગ થઈ ગયો હતો, જેના કારણે પાંખમાં સ્પષ્ટ ધ્રુજારી જોવા મળી હતી. આ દ્રશ્ય […]


