ઉત્તર ગુજરાત
ગુજરાત
દક્ષિણ ગુજરાત
મધ્ય ગુજરાત
સૌરાષ્ટ્ર
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાજ્યવ્યાપી “જન જાતિય ગૌરવ સપ્તાહ” યોજાશે!
ગાંધીનગર: ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને જનજાતિય નાયક ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીના પાવન અવસરે ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં એક અનોખી અને ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જનજાતિય ગૌરવ, સંસ્કૃતિ અને તેમના યોગદાનને યાદ કરવા માટે આગામી તા. ૧૧ થી તા. ૧૮ નવેમ્બર ૨૦૨૬ દરમિયાન રાજ્યવ્યાપી “જન જાતિય ગૌરવ સપ્તાહ” (Jan Jatiy Gaurav Saptah) […]
