ગુજરાત
મધ્ય ગુજરાત
વડોદરા બજેટ 2026-27: ‘સ્લમ ફ્રી સિટી’ અને ‘યુટિલિટી કોરિડોર’ જેવા આધુનિક કોન્સેપ્ટ સાથે શહેરના વિકાસનો રોડમેપ તૈયાર
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું બજેટ ટૂંક સમયમાં રજૂ થનાર છે. આ બજેટને વધુ લોકભોગ્ય અને શહેરના પાયાના પ્રશ્નોને વાચા આપનારું બનાવવા માટે આજે મેયર પિન્કીબેન સોની અને મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં એક વિશેષ સંકલન બેઠક યોજાઈ હતી. વડોદરાના ઈતિહાસમાં પ્રથમવાર બજેટ રજૂ કરતા પહેલા શહેરના સાંસદ અને ધારાસભ્યો પાસેથી મંતવ્યો અને સૂચનો […]
