ઉત્તર ગુજરાત
ગુજરાત
દક્ષિણ ગુજરાત
મધ્ય ગુજરાત
સૌરાષ્ટ્ર
લોકરક્ષક કેડર પરીક્ષાનું પરિણામ જાહેર, વેબસાઈટ પર ગુણ જોઈ શકાશે
ગાંધીનગર: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષા 15 જૂન, 2025ના રોજ યોજાઈ હતી, અને જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, તે હવે બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર પોતાના ગુણ ચકાસી શકે છે. ગુણ જોવા માટે, ઉમેદવારોએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ http://gprb.gujarat.gov.in અથવા http://lrdgujarat2021.in ની મુલાકાત […]
