માનવાધિકાર ક્ષેત્રે ભારતવંશીનો ડંકો : આંતરરાષ્ટ્રીય કાયદા અને શાંતિ માટે લડનારા નવનીતમ પિલ્લાઈને મળ્યો વર્ષ ૨૦૨૬નો નોબેલ શાંતિ પુરસ્કાર!
ઓસ્લો / સ્ટોકહોમ: માનવાધિકાર, આંતરરાષ્ટ્રીય કાયદા અને માનવતાની રક્ષા ક્ષેત્રે અવિરત યોગદાન આપનારા દક્ષિણ આફ્રિકાના ભારતવંશી ન્યાયાધીશ નવનીતમ “નાવી” પિલ્લાઈ (Navanethem “Navi” Pillay) ને વર્ષ ૨૦૨૬ નો નોબેલ શાંતિ પુરસ્કાર (Nobel Peace Prize 2026) આપવાની જાહેરાત કરવામાં આવી છે. શુક્રવારે નોર્વેની નોબેલ સમિતિ દ્વારા ઓસ્લો ખાતે વિશ્વના આ સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. […]
