Friday, 30 October 2026

Tag: Patriotism

ગુજરાત દેશ-દુનિયા સૌરાષ્ટ્ર

શૌર્યાભિષેક : સોમનાથના આકાશમાં વાયુસેનાના વિમાનોની ગર્જના, ૧૧મીએ ભવ્ય એર શો!

વેરાવળ: સોમનાથ મંદિરના પુનઃ નિર્માણના ૭૫ વર્ષ નિમિત્તે ઉજવાઈ રહેલા “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” અંતર્ગત આવતીકાલે પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે શૌર્ય અને શ્રદ્ધાનો અદભૂત સંગમ જોવા મળશે. ૧૧મી મેના રોજ સવારે ૧૧ કલાકે ભારતીય વાયુસેનાની વિશ્વવિખ્યાત ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ (SKAT) દ્વારા સોમનાથના આકાશમાં સાહસિક હવાઈ કરતબો રજૂ કરવામાં આવશે. આજે યોજાયેલા રિહર્સલમાં જ વાયુસેનાના પાયલટોએ દરિયાકિનારે હજારો લોકોના […]

ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા

સુરતનો રત્ન : 2 લાખ શહીદોની વિગતો રાખનાર સિક્યુરિટી ગાર્ડને PM મોદીએ ફ્લાઈટ ટિકિટ મોકલી દિલ્હી બોલાવ્યા

સુરત: કહેવાય છે કે જો મનમાં સાચી દેશભક્તિ હોય તો ઈશ્વર પણ તમારી વારે આવે છે. સુરતમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે સામાન્ય નોકરી કરતા જીતેન્દ્રસિંહ રાઠોડની જિંદગીમાં ૨૬ જાન્યુઆરી ૨૦૨૬નો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. જીતેન્દ્રસિંહ કોઈ સામાન્ય રક્ષક નથી, પણ તેમણે પ્રથમ વિશ્વયુદ્ધથી લઈને કારગિલ અને ૨૦૨૬ સુધીના ૨ લાખથી વધુ શહીદ જવાનોના ફોટા અને તેમના […]

ઉત્તર ગુજરાત ગુજરાત

થરાદ: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વ પૂર્વે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મુકાયું

થરાદ: આગામી ૨૬ જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે નવસર્જિત વાવ-થરાદ જિલ્લાના આંગણે યોજાવા જઈ રહી છે. આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે થરાદ ખાતે પોલીસ વિભાગ દ્વારા વિશેષ ‘શસ્ત્ર પ્રદર્શન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આધુનિક શસ્ત્રોનું નિરીક્ષણ અને ગૌરવ ઉદ્ઘાટન બાદ અધ્યક્ષ શંકર ચૌધરીએ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

ગુજરાતમાં પ્રથમ જાહેર એર શો: અંકલેશ્વરના આકાશમાં સારંગ ટીમે ALH ધ્રુવ હેલિકોપ્ટરો સાથે ‘હાર્ટ ફોર્મેશન’ રજૂ કર્યું

૭ ડિસેમ્બર, જેને ભારતમાં સશસ્ત્ર દળો ધ્વજ દિવસ (Armed Forces Flag Day) તરીકે ઉજવવામાં આવે છે, તે નિમિત્તે આજે અંકલેશ્વરના માંડવા એર સ્ટ્રીપ ખાતે ભારતીય વાયુસેના (IAF)ની વિશ્વ પ્રસિદ્ધ સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અને આકાશગંગા સ્કાઈ ડાઇવિંગ ટીમ દ્વારા એક ભવ્ય અને દિલધડક એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં જાહેર જનતા માટે આ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં NCCના 77મા સ્થાપના દિવસની ઉજવણી

રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC) નો ૭૭મો સ્થાપના દિવસ, જેને NCC દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની ઉજવણીના ભાગરૂપે વડોદરાના ફતેગંજ સ્થિત ૩ ગુજરાત બટાલિયન ખાતે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે નવેમ્બરના ચોથા રવિવારે ઉજવાતા આ દિવસની કેડેટ્સ દ્વારા ઉત્સાહ, ગૌરવ અને દેશપ્રેમની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ રહ્યા […]

ગુજરાત દેશ-દુનિયા

‘સલામ જવાનોને’: દિવાળીની પૂર્વ સંધ્યાએ વીર જવાનોએ સરહદ પર પ્રગટાવ્યા દીપ

જ્યારે સમગ્ર દેશ પોતાના પરિવારજનો સાથે દિવાળીના પ્રકાશ પર્વની ઉજવણીમાં વ્યસ્ત હતો, ત્યારે દેશના વીર સપૂતોએ સરહદો પર અડીખમ ઊભા રહીને રાષ્ટ્રની સુરક્ષા કરવાની ફરજની સાથે સાથે તહેવારની ભાવનાને પણ જીવંત રાખી હતી. દિવાળીના પાવન પર્વની પૂર્વ સંધ્યાએ, સરહદ પર તૈનાત ભારતીય જવાનોએ એકબીજા સાથે મળીને, ઉત્સાહભેર અને ભાવનાત્મક વાતાવરણમાં આ તહેવારની ઉજવણી કરી હતી. […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા: BAPS સ્વામિનારાયણ મંદિર, અટલાદરા ખાતે ૭૯માં સ્વતંત્રતા દિવસની ઉજવણી

વડોદરા: ભારતભરમાં ૭૯માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે વડોદરાના અટલાદરા ખાતે આવેલા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પણ આન, બાન અને શાનથી ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા આઠ દાયકાથી શ્રદ્ધા, સંસ્કાર અને સેવાના કેન્દ્ર તરીકે ઓળખાતા આ મંદિરમાં મોટી સંખ્યામાં સંતો અને ભક્તજનોએ ઉપસ્થિત રહીને રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર કરી હતી. પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીના હસ્તે ધ્વજારોહણ મંદિરના […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic