વડોદરાને ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટની ભવ્ય ભેટ, મુખ્યમંત્રીએ 30 નવી AC ઈલેક્ટ્રિક બસોને આપી લીલીઝંડી
વડોદરા: વડોદરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. વડોદરાવાસીઓ માટે પર્યાવરણને અનુકૂળ ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટની નવી સફરનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વડોદરા ખાતે યોજાયેલી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ’ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે GSFC ગેટ નંબર ૧ પરથી ૩૦ […]
