ફિલિપિન્સમાં શાળાના વર્ગખંડોમાં ગુંજી ઉઠ્યો ગોળીઓનો અવાજ, ૩ ના મોત, ૫ ઇજાગ્રસ્ત
ફિલિપિન્સના મધ્ય ભાગમાં આવેલા લેયતે (Leyte) પ્રાંતના તકલોબાન શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને લોહિયાળ ઘટના સામે આવી છે. સોમવારે (૨૨ જૂન, ૨૦૨૬) સવારે એક સ્થાનિક હાઈસ્કૂલમાં અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર (School Shooting) કર્યો હતો. આ ભયાનક હુમલામાં ૩ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૫ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સામાન્ય […]





