Friday, 17 April 2026

Tag: Police News

દેશ-દુનિયા

‘તમારો બિલાડો પપ્પા બન્યો છે, હવે બચ્ચાં તમે જ સાચવો’, અજીબોગરીબ વિવાદમાં પોલીસ દોડતી થઈ

બેંગાલુરુ: પડોશીઓ વચ્ચે કચરો નાખવા કે પાર્કિંગ બાબતે વિવાદ થતા તમે જોયા હશે, પરંતુ બેંગાલુરુના શેષાદ્રિપુરમ વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમે પણ હસી પડશો. અહીં બે પડોશીઓ વચ્ચે ચાર નવજાત બિલાડીના બચ્ચાંની જવાબદારી કોણ લેશે તે બાબતે એવી જબરી બાકાઝીકી થઈ કે આખરે પોલીસને દરમિયાનગીરી કરવી પડી હતી. શું હતી […]

દેશ-દુનિયા

હૈદરાબાદમાં ચોરાયેલા સ્કૂટરનું આવ્યું ‘ચલણ’, ફોટો જોઈને માલિક પણ ચોંક્યો

હૈદરાબાદ: તેલંગાણાના હૈદરાબાદમાં એક અત્યંત રમુજી અને પોલીસ તંત્રની ઉદાસીનતા છતી કરતો કિસ્સો સામે આવ્યો છે. ફૈઝલ રહેમાન નામના એક વ્યક્તિનું સ્કૂટર ત્રણ મહિના પહેલા હબીબ નગર વિસ્તારમાંથી ચોરાઈ ગયું હતું. માલિકે તત્કાલ પોલીસ સ્ટેશન જઈને FIR પણ નોંધાવી હતી. પરંતુ મહિનાઓ વીતવા છતાં પોલીસ ચોર કે સ્કૂટરનો કોઈ પત્તો લગાવી શકી ન હતી. હારી-થાકીને […]

દેશ-દુનિયા

ઓડિશા : ઝારસુગુડામાં તેજ રફ્તાર ટ્રેલરે પોલીસ બોલેરોને ટક્કર મારતા 5 પોલીસકર્મીઓના મોત

ઝારસુગુડા: ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં રવિવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઝારસુગુડા સદર પોલીસ સ્ટેશન પાસે ફરજ પર તૈનાત પોલીસની બોલેરો ગાડીને સામેથી આવી રહેલા એક અનિયંત્રિત અને તેજ રફ્તાર ટ્રેલરે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે બોલેરો ગાડીના લોખંડી કચ્ચરઘાણ નીકળી ગયા હતા અને તેમાં સવાર પાંચ પોલીસ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic