ગુજરાત
મધ્ય ગુજરાત
સયાજીગંજ પોલીસની પ્રશંસનીય કામગીરી : રિક્ષામાં ભુલાયેલું લેપટોપ મૂળ માલિકને પરત કર્યું
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં સયાજીગંજ પોલીસ સ્ટેશનની ટીમે ફરી એકવાર પોતાની સતર્કતા અને ટેકનોલોજીના સમન્વયથી પ્રશંસનીય કામગીરી કરી છે. રાજકોટના રહીશ વિજયસિંહ નેપાળી પોતાના અંગત કામ અર્થે વડોદરા આવ્યા હતા. તેઓ ગોત્રી વિસ્તારથી રિક્ષા ભાડે કરીને વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ટ્રેન પકડવાની ઉતાવળમાં વિજયસિંહ પોતાનું કિંમતી લેપટોપ રિક્ષામાં જ ભૂલી ગયા હતા. રિક્ષા ચાલક […]
