Wednesday, 2 September 2026

Tag: Political Controversy

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાં આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ વિરોધ સામે ઝૂકીને X પર માંગી માફી

દિલ્હી: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને ‘અભણ’ અને ‘મૂર્ખ’ ગણાવતા નિવેદન બાદ સર્જાયેલા ભારે વિરોધને જોતા અંતે માફી માંગી લીધી છે. કેરળમાં એક ચૂંટણી સભાને સંબોધતા ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, “નરેન્દ્ર મોદી ગુજરાતના અભણ લોકોને મૂર્ખ બનાવી શકે છે, પરંતુ કેરળના લોકો શિક્ષિત છે.” આ નિવેદનનો વીડિયો વાયરલ […]

દેશ-દુનિયા

Epstein Files: પીએમ મોદીના નામનો ઉલ્લેખ ધરાવતા કથિત ઈમેઈલ પર ભારત સરકારની લાલ આંખ

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કથિત ‘એપ્સ્ટાઈન ફાઇલ્સ’ના (Epstein Files) ઈમેઈલ સ્ક્રીનશોટને લઈને ભારતના વિદેશ મંત્રાલયે (MEA) આકરો પ્રતિસાદ આપ્યો છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તાએ આજે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, જેફરી એપ્સ્ટાઈનના નામે વાયરલ થયેલા ઈમેઈલ અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇઝરાયેલ પ્રવાસના ઉલ્લેખને સખત તિરસ્કાર સાથે ફગાવી દેવામાં આવે […]

ગુજરાત મધ્ય ગુજરાત

VMCના ઇતિહાસમાં પ્રથમવાર: ભાજપના જ સ્ટેન્ડિંગ કમિટી સભ્યનું પદ રદ્દ!

વડોદરા મહાનગરપાલિકા (VMC)ના રાજકીય અને વહીવટી ગલિયારાઓમાં આજે મોટો ખળભળાટ મચી ગયો છે. શહેરના તમામ વિકાસલક્ષી અને નાણાકીય નિર્ણયો લેતી સર્વોચ્ચ કમિટી, સ્ટેન્ડિંગ કમિટીના એક સભ્યનું પદ રદ્દ કરવામાં આવ્યું છે. ભાજપના જ સભ્ય બંદિશ મફતલાલ શાહનું સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકેનું પદ નિયમ મુજબ આપોઆપ રદ્દ (Cease) થયું છે. મ્યુનિસિપલ સેક્રેટરી કચેરી દ્વારા તારીખ ૨૫-૧૧-૨૦૨૫ના […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic