વડોદરા: ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ, ૧૮ જાન્યુઆરી સુધી વાંધા-અરજી રજૂ કરી શકાશે
વડોદરા જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision – SIR) અન્વયે મહત્વની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ મુસદ્દા મતદાર યાદી (Draft Electoral Roll) પ્રસિદ્ધ કરવામાં આવી છે. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આંકડાકીય વિગતો […]


