માઈભક્તો માટે મોટી રાહત : નવરાત્રીમાં પાવાગઢ રોપ-વે વહેલી સવારે ૪ વાગ્યાથી થશે શરૂ, વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન!
પંચમહાલ: શક્તિ ઉપાસનાના પવિત્ર પર્વ નવરાત્રી મહોત્સવની શરૂઆત થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે જગતજનની મા કાલિકાના દર્શનાર્થે આવતા લાખો માઈભક્તો માટે અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. નવરાત્રી દરમિયાન મંદિર પરિસરમાં દર્શનાર્થે ઉમટતી ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ‘શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ’ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા […]
