ઉત્તર ગુજરાત
ગુજરાત
દક્ષિણ ગુજરાત
મધ્ય ગુજરાત
સૌરાષ્ટ્ર
વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી! ૧૨ સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી ઝાપટાં વચ્ચે મેઘરાજાએ વિરામ જેવો માહોલ સર્જ્યો હતો, ત્યારે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું જામવાની ક્ષણો નજીક આવી ગઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની તાજેતરની માહિતી મુજબ, આગામી ૧૨ સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી એકવાર વિધિવત ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની પૂરતી શક્યતાઓ છે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર, ૧૪ […]
