Tuesday, 1 September 2026

Tag: Somnath News

ગુજરાત દેશ-દુનિયા સૌરાષ્ટ્ર

શૌર્યાભિષેક : સોમનાથના આકાશમાં વાયુસેનાના વિમાનોની ગર્જના, ૧૧મીએ ભવ્ય એર શો!

વેરાવળ: સોમનાથ મંદિરના પુનઃ નિર્માણના ૭૫ વર્ષ નિમિત્તે ઉજવાઈ રહેલા “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” અંતર્ગત આવતીકાલે પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે શૌર્ય અને શ્રદ્ધાનો અદભૂત સંગમ જોવા મળશે. ૧૧મી મેના રોજ સવારે ૧૧ કલાકે ભારતીય વાયુસેનાની વિશ્વવિખ્યાત ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ (SKAT) દ્વારા સોમનાથના આકાશમાં સાહસિક હવાઈ કરતબો રજૂ કરવામાં આવશે. આજે યોજાયેલા રિહર્સલમાં જ વાયુસેનાના પાયલટોએ દરિયાકિનારે હજારો લોકોના […]

ગુજરાત દેશ-દુનિયા સૌરાષ્ટ્ર

સોમનાથની કાયાપલટ : પીએમ મોદીના આગમન પૂર્વે ૧૦૦૦થી વધુ કર્મયોગીઓએ સોમનાથને કર્યું ઝાકઝમાળ

સોમનાથ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૦ અને ૧૧ જાન્યુઆરી દરમિયાન સોમનાથની પવિત્ર ભૂમિ પર પધારવાના છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ ૨૦૨૬’ ને યાદગાર બનાવવા માટે વહીવટીતંત્ર દ્વારા કોઈ કસર બાકી રાખવામાં આવી નથી. સમગ્ર સોમનાથ અત્યારે ભક્તિમય અને શિવમય બન્યું છે, ત્યારે આ પવિત્રતાને જાળવી રાખવા માટે સફાઈ […]

ગુજરાત સૌરાષ્ટ્ર

સોમનાથ સ્વાભિમાન પર્વ : PM નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે સોમનાથમાં દિવ્ય માહોલ

સોમનાથ: ગીર સોમનાથના પવિત્ર સાનિધ્યમાં આયોજિત ‘સ્વાભિમાન પર્વ’ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે આજે સોમનાથમાં એક અત્યંત ભવ્ય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. ગિરનાર તીર્થક્ષેત્રના નામી-અનામી સાધુ-સંતોએ એકત્ર થઈને સોમનાથના શંખચોકથી ભગવાન મહાદેવના મંદિર સુધી ભવ્ય પદયાત્રા યોજી હતી. આ યાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ડમરૂના નાદ અને ઢોલના તાલે ભક્તિની હેલી […]

ગુજરાત મનોરંજન સૌરાષ્ટ્ર

સોમનાથના સાનિધ્યમાં ભક્તિનો મહાસાગર : શિવ આરાધનાના સૂરોએ શ્રદ્ધાળુઓને કર્યા મંત્રમુગ્ધ

સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ના પ્રથમ દિવસે ભક્તિ અને સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. મંદિર પરિસરમાં આયોજિત ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી, ડૉ. પ્રદ્યુમન વાજા અને કૌશિક વેકરિયા સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. ઝગમગતી રોશનીથી ન્હાઈ ઉઠેલા સોમનાથ મંદિરના પટાંગણમાં દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. નામી કલાકારોએ રેલાવી […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic