ઉત્તર ગુજરાત
ગુજરાત
દક્ષિણ ગુજરાત
મધ્ય ગુજરાત
સૌરાષ્ટ્ર
ખેડૂત દમન મુદ્દે ભાજપમાં ભંગાણ: બોટાદના કારોબારી પ્રમુખ સુમિત કુમાર પરમારે રાજીનામું આપ્યું
બોટાદ: ગુજરાતમાં ખેડૂતોના મુદ્દે રાજકારણ ગરમાયું છે. બોટાદ જિલ્લામાં ખેડૂતો પર કથિત રીતે કરવામાં આવેલા અત્યાચારના વિરોધમાં ભાજપના જ એક અગ્રણી નેતાએ પક્ષમાંથી રાજીનામું આપી દેતાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. બોટાદ તાલુકા પંચાયત કારોબારી સમિતિના પ્રમુખ સુમિત કુમાર રૂપાભાઈ પરમારે ભારતીય જનતા પાર્ટી (BJP) માંથી પોતાનું રાજીનામું આપ્યું છે. સુમિત કુમાર પરમારે પોતાના રાજીનામા […]
