Tuesday, 1 September 2026

Tag: Tradition

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં દશેરાની ઉજવણી પર વરસાદનું વિઘ્ન : પોલો ગ્રાઉન્ડમાં પાણી ભરાતા રાવણ દહન રદ્દ

વડોદરા: સમગ્ર દેશમાં દશેરાના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેરમાં વરસાદના વિઘ્નને કારણે ઉજવણીના ઉત્સાહમાં નિરાશા છવાઈ છે. શહેરના પ્રખ્યાત પોલો ગ્રાઉન્ડ ખાતે છેલ્લા ૪૫ વર્ષથી ઉત્તરભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા પરંપરાગત રીતે યોજાતી રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ ભારે વરસાદના કારણે રદ્દ કરવો પડ્યો છે. દશેરાના એક દિવસ અગાઉ સુધી પોલો […]

દેશ-દુનિયા

પનામામાં ગુંજ્યા ‘ગરબા’ના સૂર: વિદેશની ધરતી પર ભારતીય ડાયસ્પોરા દ્વારા નવરાત્રીની ભવ્ય ઉજવણી

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં નવરાત્રીના પાવન પર્વની જે ઉત્સાહ અને ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, તેવો જ રંગ વિદેશની ધરતી પર પણ જોવા મળી રહ્યો છે. મધ્ય અમેરિકાના દેશ પનામામાં ભારતીય ડાયસ્પોરા (પ્રવાસી ભારતીય સમુદાય) દ્વારા નવરાત્રી ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેણે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને પનામાનિયન લોકો સમક્ષ ગૌરવ સાથે પ્રસ્તુત […]

ગુજરાત સૌરાષ્ટ્ર

રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં શૌર્યનું પ્રદર્શન, ક્ષત્રિય બહેનોનો ભવ્ય ‘તલવાર રાસ’

રાજકોટ: નવરાત્રીના પાવન અવસરે ગુજરાતમાં જ્યાં આધુનિક ગરબાની ધૂમ છે, ત્યાં રાજકોટના ઐતિહાસિક રણજીત વિલાસ પેલેસ ખાતે શૌર્ય અને શક્તિની પ્રાચીન પરંપરાને જીવંત રાખતો તલવાર રાસ યોજાયો હતો. ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા રજૂ કરાયેલો આ રાસ, મા જગદંબાની પૂજાની સાથે વીરતા અને સંસ્કૃતિને જાળવવાનો એક અનોખો પ્રયાસ બની રહ્યો છે. જ્યારે આજની યુવા પેઢી ડીજે […]

ગુજરાત સૌરાષ્ટ્ર

મોરબીના શેરી ગરબામાં ૫૦ ફૂટની વિશાળ ચણિયાચોળી બની અલૌકિક આકર્ષણનું કેન્દ્ર

મોરબી: નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મોરબી શહેર આસ્થા અને શ્રદ્ધાના રંગોથી રંગાઈ ગયું છે. અહીં આયોજિત પ્રાચીન શેરી ગરબામાં આયોજકો દ્વારા એક અનોખું અને વિશાળ આકર્ષણ ઊભું કરવામાં આવ્યું છે, જેના દર્શન માટે માઈભક્તોની ભીડ ઉમટી રહી છે. મોરબીના પ્રાચીન શેરી ગરબામાં આ વર્ષે પણ એક અદ્ભુત અને ભવ્ય દ્રશ્ય જોવા મળી રહ્યું છે, જે […]

ગુજરાત સૌરાષ્ટ્ર

Jamnagar માં અનોખી પરંપરા: સળગતી મશાલ અને અંગારા સાથેનો ‘મશાલ રાસ’ બન્યો આકર્ષણનું કેન્દ્ર

જામનગર: સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો માહોલ પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે જામનગર, જે તેની પ્રાચીન અને પરંપરાગત નવરાત્રી માટે જાણીતું છે, ત્યાં એક અનોખો અને રોમાંચક રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીંના અનેક ગરબી મંડળો સદીઓ જૂની પરંપરાઓને જીવંત રાખીને નવરાત્રીની ઉજવણી કરે છે, જેમાં મશાલ રાસનું વિશેષ સ્થાન છે. આ રાસ માત્ર એક નૃત્ય નહીં, […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic