વડોદરાના LVP હેરિટેજ ગરબામાં પાર્કિંગ મુદ્દે મોટો ધમાસણ, ખેલૈયાઓએ હોર્ન વગાડી વિરોધ નોંધાવ્યો!
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં રોયલ અને પ્રીમિયમ ગરબા તરીકે જાણીતા લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે આયોજિત ‘LVP હેરિટેજ ગરબા’ (LVP Heritage Garba) માં આયોજકોની ગંભીર બેદરકારી સામે આવી છે. નવરાત્રિના પાવન પર્વ દરમિયાન હજારો રૂપિયાના મોંઘા પાસ ખરીદીને આવેલા ખેલૈયાઓને નબળી અને અસ્તવ્યસ્ત પાર્કિંગ વ્યવસ્થાના કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પાર્કિંગ સિક્યોરિટી અને બાઉન્સરો […]

