ગુજરાત
દક્ષિણ ગુજરાત
દેશ-દુનિયા
મુસાફરો માટે ખુશખબર : સુરત-ઉદયપુર વચ્ચે દોડશે નવી વંદે ભારત એક્સપ્રેસ, ૩ ઓક્ટોબરથી શરૂ થશે ટ્રેન સેવા!
સુરત: દક્ષિણ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે મુસાફરી કરતા ટ્રેન મુસાફરો માટે રેલવે વિભાગ તરફથી એક મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ રેલવે દ્વારા સુરત અને રાજસ્થાનના પ્રવાસન ધામ ઉદયપુર વચ્ચે નવી ‘સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ’ શરૂ કરવાની તમામ મંજૂરીઓ આપી દેવામાં આવી છે. મંજૂર કરાયેલા રેલવે ટાઇમટેબલ મુજબ, આ પ્રીમિયમ વંદે ભારત ટ્રેનની […]
