ઉત્તર પ્રદેશનું પવિત્ર ‘સારનાથ’ UNESCO ની વર્લ્ડ હેરીટેજ યાદીમાં સમાવિષ્ટ!
નવી દિલ્હી: ભારતના સાંસ્કૃતિક વારસા અને આધ્યાત્મિક ધરોહર માટે આજે અત્યંત હર્ષ અને ગૌરવના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ કોરિયાના બુસાન શહેર ખાતે યોજાયેલી યુનેસ્કોની ૪૮મી ‘વર્લ્ડ હેરીટેજ કમિટી’ (World Heritage Committee) ની બેઠક દરમિયાન વિશ્વના સૌથી પવિત્ર બૌદ્ધ તીર્થસ્થળોમાંના એક એવા ‘સારનાથ’ (Sarnath) ને યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળ (UNESCO World Heritage List) ની યાદીમાં […]



