ગુજરાત
દક્ષિણ ગુજરાત
તાપીમાં ચૂંટણીનો માહોલ, વાલોડની પ્રા.શાળાઓની દીવાલો પર કંડારાયા મતદાન જાગૃતિના સૂત્રો અને ચિત્રો
વાલોડ: તાપી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઉમેદવારોમાં પ્રચારનો જોર છે, તો બીજી તરફ મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉત્સાહને જાળવી રાખવા અને વધુમાં વધુ મતદાન સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિવિધ ‘સ્વીપ’ (SVEEP) પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી […]
