Wednesday, 2 September 2026

Tag: Vidyanagar

ગુજરાત મધ્ય ગુજરાત

વિદ્યાનગર BAPS છાત્રાલયના નૂતન મંદિરનો 11મો પાટોત્સવ, 108 વાનગીઓના અન્નકૂટ અને મહાપૂજા સાથે ભવ્ય ઉજવણી

વલ્લભ વિદ્યાનગર: સંસ્કાર, શિક્ષણ અને સ્વવિકાસના ત્રિવેણી સંગમ સમાન BAPS સ્વામિનારાયણ છાત્રાલય, વિદ્યાનગર ખાતે નૂતન મંદિરનો ૧૧મો પાટોત્સવ અત્યંત ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. છેલ્લા ૬૧ વર્ષથી હજારો વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર સિંચન કરતા આ છાત્રાલયમાં વર્ષ ૨૦૧૬માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હસ્તે મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ પાટોત્સવમાં સંતો અને હરિભક્તોની વિશાળ હાજરીથી સમગ્ર સંકુલ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વિદ્યાનગરની હોટલ JD ને સ્વચ્છતાના અભાવે ફટકારાયો ₹10,000નો દંડ : મનપાનો સપાટો

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાય અને રોગચાળો ન ફેલાય તે માટે મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી આરોગ્ય અને મેલેરિયા વિભાગ દ્વારા કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ મનપાની ટીમો દ્વારા વિવિધ હોટલો, મોલ્સ, મલ્ટિપ્લેક્સ અને રહેણાંક વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. હોટલ JD માં ગંદકીનું સામ્રાજ્ય વલ્લભ વિદ્યાનગરના મોટાબજાર […]

ગુજરાત મધ્ય ગુજરાત

દબાણખોરો સામે આણંદ મહાનગરપાલિકા લાલઘૂમ : ૪૮ એકમો પાસેથી રૂ.૨.૪૦ લાખનો દંડ વસૂલ્યો

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને જાહેર માર્ગોને દબાણમુક્ત બનાવવા માટે તંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપા કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ્ટેટ વિભાગની ટીમે આજે આક્રમક કાર્યવાહી કરતા રસ્તા પર દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. વિદ્યાનગર વિસ્તારમાં ૪૮ એકમો સામે દંડનીય કાર્યવાહી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ખાસ […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદના NDPS કેસમાં વોન્ટેડ મહિલાની વડોદરાથી ધરપકડ

વડોદરા: વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા આણંદના વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS (Narcotic Drugs and Psychotropic Substances) કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી વોન્ટેડ આરોપી ઝરીનાબેન અબ્દુલ ઇબ્રાહીમ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. રાતડાની સૂચના મુજબ, […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic