આણંદ: તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં? તપાસી લેજો, ૨૭ ડિસેમ્બરથી શરૂ થાય છે ખાસ ઝુંબેશ
આણંદ: ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર આણંદ જિલ્લામાં મતદાર યાદીના ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત શુદ્ધિકરણની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના તમામ નાગરિકોને આ પ્રક્રિયામાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે. નોંધનીય છે કે ૧૯મી ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે, […]



