Wednesday, 2 September 2026

Tag: World News

દેશ-દુનિયા

અજબ-ગજબ કિસ્સો : વોલમાર્ટના ફ્લોર પરથી પડી ગયેલા રૂ.૨,૫૦૦ ઉપાડ્યા, તો પોલીસના ‘વોન્ટેડ’ લિસ્ટમાં આવી ગયો શખ્સ!

જ્યોર્જિયા (અમેરિકા): રસ્તા પર કે શોપિંગ મોલમાં પડી ગયેલા થોડા પૈસા ઉપાડી લેવા એ સામાન્ય રીતે મોટાભાગના લોકો માટે સહેજ બાબત હોય છે. પરંતુ અમેરિકાના જ્યોર્જિયામાં એક શખ્સને ફ્લોર પરથી માત્ર $૩૦ (અંદાજે ૨,૫૦૦ રૂપિયા) ઉપાડવા એવા ભારે પડ્યા કે તેનો ફોટો સીધો પોલીસના ‘વોન્ટેડ’ (અપરાધી) પોસ્ટર પર છપાઈ ગયો! વોલમાર્ટ સ્ટોરમાં બનેલી આ ઘટના […]

દેશ-દુનિયા

કોર્ટ પર ચરક કરવા બદલ સજા-એ-મોત! હાઈ-પ્રોફાઈલ ટેનિસ ક્લબે શૂટર્સ બોલાવીને વર્ષોથી રહેતા હંસ પરિવારને મારી નાખ્યો

ઓટાવા (કેનેડા): રમતગમત અને લક્ઝરીના નામે માનવતા અને પ્રાણીઓ પ્રત્યેની દયા નેવે મૂકાઈ હોય તેવી એક શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેનેડાની એક અત્યંત હાઈ-પ્રોફાઈલ અને મોંઘી પ્રાઈવેટ ટેનિસ ક્લબ દ્વારા વર્ષોથી તેમના તળાવ અને પરિસરમાં શાંતિથી રહેતા હંસ (Canada Geese) ના પરિવારને માત્ર એટલા માટે ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી, કારણ […]

દેશ-દુનિયા

આકાશનો કૅપ્ટન જ નીકળ્યો ‘ડ્રગ્સ કિંગપિન’! જકાર્તા એરપોર્ટ પર મલેશિયન પાયલટ 26 કિલો એક્સ્ટસી સાથે ઝડપાયો

જકાર્તા (ઇન્ડોનેશિયા): જેના હાથમાં વિમાનમાં સવાર સેંકડો મુસાફરોના જીવની સુરક્ષાની જવાબદારી હોય છે, તે જ પાયલટ ડ્રગ્સની તસ્કરી કરતો પકડાય તો? ઇન્ડોનેશિયાના મુખ્ય જકાર્તા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોઇકારનો-હટ્ટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Soekarno-Hatta International Airport) પર કસ્ટમ્સ અધિકારીઓએ શંકાસ્પદ વર્તણૂકના આધારે તપાસ કરીને એક મલેશિયન પાયલટને 26 કિલોગ્રામ એક્સ્ટસી ડ્રગ્સ (Ecstasy) […]

દેશ-દુનિયા

ઈરાન-અમેરિકા વચ્ચે મધ્યસ્થી માટે ફ્રાન્સ મેદાને, રાષ્ટ્રપતિ મેક્રોને ટ્રમ્પ અને પેઝેશ્કિયન સાથે કરી વાતચીત

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ઈરાન-અમેરિકા વચ્ચેના વણસેલા સંબંધોને સુધારવા માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને મોટી પહેલ કરી છે. મેક્રોને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં સ્થગિત થયેલી વાટાઘાટોને તાકીદે ફરી શરૂ કરવા પર ભાર મૂક્યો હતો. સીઝફાયર અને હોર્મુઝ […]

દેશ-દુનિયા

“આજે એક આખી સભ્યતાનો અંત આવી શકે છે”, ટ્રમ્પની ચેતવણી સાથે ઈરાનમાં સત્તા પલટા અને મોટા સૈન્ય હુમલાના સંકેત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે પોતાના આક્રમક તેવર બતાવતા વિશ્વને હચમચાવી દે તેવી ચેતવણી આપી છે. મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘Truth Social’ પર એક પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું કે, “આજે રાત્રે એક આખી સભ્યતાનો અંત આવી શકે છે, જે કદાચ ક્યારેય પાછી નહીં આવે. હું આવું ઈચ્છતો નથી, પરંતુ કદાચ આવું જ થશે.” ટ્રમ્પની આ […]

દેશ-દુનિયા

ક્લાઈમેટ ચેન્જને લઈને આ દેશની પ્રજાએ સરકાર પર જ કર્યો કેેસ…! જાણો સમગ્ર મામલો

જાપાનમાં આજે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કાયદાકીય લડાઈની શરૂઆત થઈ છે. આબોહવા પરિવર્તન (Climate Change) ના ગંભીર અસરો વચ્ચે હવે નાગરિકોએ પર્યાવરણના રક્ષણ માટે સીધો સરકાર સામે મોરચો માંડ્યો છે. આશરે ૪૫૦ જેટલા વાદીઓએ એકઠા થઈને જાપાનની સરકાર સામે અદાલતના દ્વાર ખખડાવ્યા છે અને સરકારની નિષ્ફળતા બદલ વળતરની માંગ કરી છે. વાદીઓએ અદાલતમાં રજૂઆત […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic