Wednesday, 13 May 2026

Blog

મનોરંજન

શશિ થરૂરે આર્યન ખાનની વેબ-સિરીઝ ‘The Ba***ds Of Bollywood’ને આપી ‘OTT ગોલ્ડ’ની ઉપમા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લેખક શશિ થરૂરે બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડિરેક્ટર તરીકેની ડેબ્યુ વેબ-સિરીઝ “ધ બા*ર્ડ્સ ઑફ બૉલીવુડ”**ના વખાણ કરતાં ટ્વિટર પર પ્રશંસાનો ધોધ વહાવ્યો છે. થરૂરે આ સિરીઝને ‘OTT GOLD’ ગણાવીને તેના વખાણ કર્યા છે અને કહ્યું છે કે, આ સિરીઝ બોલીવુડ માટે અત્યંત જરૂરી હતી. શશિ થરૂરે જણાવ્યું […]

દેશ-દુનિયા

દિલ્હી એરપોર્ટ પર બેંગકોકથી આવેલા મુસાફરના બેગના ગુપ્ત ખાનામાંથી ઝડપાયો ગાંજો

નવી દિલ્હી: દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI Airport) પર દિલ્હી કસ્ટમ્સના અધિકારીઓએ ડ્રગ્સની દાણચોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. કસ્ટમ્સની ટીમે ગઇકાલે બેંગકોકથી ફ્લાઇટ નંબર 6E-1054 દ્વારા આવેલા એક ભારતીય મુસાફરને ઇન્ટરસેપ્ટ કરીને તેના સામાનમાંથી ૨.૫ કિલોગ્રામથી વધુ વજનનો ‘હાઇડ્રોપોનિક વીડ’ (Hydroponic Weed) (ગાંજો) જપ્ત કર્યો છે. કસ્ટમ્સ અધિકારીઓએ ગ્રીન ચેનલ પાર કર્યા […]

દેશ-દુનિયા મનોરંજન

બિગ બોસ ફેમ તાન્યા મિત્તલ ફરી વિવાદમાં : ગ્વાલિયરમાં પ્રતિબંધિત પોટાશ (કાર્બાઇડ) ગન ચલાવવાનો વીડિયો વાયરલ

લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ’ ફેમ અભિનેત્રી તાન્યા મિત્તલ ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ છે. આ વખતે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તાન્યા મિત્તલ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં પ્રતિબંધિત પોટાશ (કાર્બાઇડ) ગન ચલાવતી જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવતા જ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ખેડૂતોના સમર્થનમાં ૩૧મી ઑક્ટોબરે AAPની વિશાળ ‘કિસાન મહાપંચાયત’, કેજરીવાલ-ભગવંત માન જોડાશે

ગુજરાતમાં ખેડૂતોના મુદ્દે રાજકારણ ગરમાયું છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલેલી ‘કડદાપ્રથા’ વિરુદ્ધના આંદોલનને લઈને આમ આદમી પાર્ટી (AAP) હવે ભાજપ સરકાર સામે મોરચો માંડવા જઈ રહી છે. AAPના નેતા ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી છે કે, ભાજપ સરકાર ખેડૂતોનો અવાજ દબાવી રહી છે ત્યારે AAP ગુજરાતના ખેડૂતો માટે અવાજ બુલંદ કરશે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, […]

ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર હવે ૮ મિનિટમાં પિકઅપ-ડ્રોપ કરવું પડશે, મુસાફરો અને સંબંધીઓમાં ભારે રોષ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પર પિકઅપ અને ડ્રોપ માટેની સમયમર્યાદા ઘટાડવાના નિર્ણયથી મુસાફરો અને તેમના સગા-સંબંધીઓને લેવા-મૂકવા આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોને તેમના વાહનમાંથી ઉતારવા કે બેસાડવા માટેનો ફ્રી સમય ૧૦ મિનિટથી ઘટાડીને ૮ મિનિટ કરવામાં આવ્યો છે. જો કોઈ વાહનચાલક આ ૮ મિનિટની સમયમર્યાદામાં […]

દેશ-દુનિયા

દિલ્હી એરપોર્ટ પર પ્લાસ્ટિક બોટલના ઢાંકણ નીચે સંતાડેલું સોનું ઝડપાયું

નવી દિલ્હી: દેશના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI Airport) પર દિલ્હી કસ્ટમ્સની ટીમે સોનાની દાણચોરીના એક અનોખા કેસનો પર્દાફાશ કર્યો છે. ૨૫ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ દુબઈથી ફ્લાઇટ AI-996 દ્વારા આવેલા એક ભારતીય મુસાફર પાસેથી કસ્ટમ્સ અધિકારીઓએ ૧૭૦ ગ્રામ સોનું જપ્ત કર્યું છે. કસ્ટમ્સ વિભાગના જણાવ્યા અનુસાર, મુસાફર ગ્રીન ચેનલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ […]

દેશ-દુનિયા

ડૉ. સંપદા મુંડે આત્મહત્યા કેસમાં રાહુલ ગાંધીના ભાજપ પર ગંભીર પ્રહાર, ન્યાયની માંગ

મહારાષ્ટ્રના સાતારામાં ડોક્ટર સંપદા મુંડેના બળાત્કાર અને ઉત્પીડનથી કંટાળીને કરેલી આત્મહત્યાની ઘટનાએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને આ ઘટનાને ‘સંસ્થાકીય હત્યા’ ગણાવીને ન્યાયની માંગ કરી છે. महाराष्ट्र के सतारा में बलात्कार और उत्पीड़न से तंग आकर डॉ. संपदा मुंडे की आत्महत्या किसी […]

ગુજરાત મધ્ય ગુજરાત

લાભ પાંચમના દિવસે વડોદરામાં કમોસમી વરસાદની એન્ટ્રી : હવામાન વિભાગની આગાહી સાચી ઠરી

વડોદરા: દિવાળીના તહેવારોની ધાર્મિક અને વ્યાપારી ઉજવણી વચ્ચે વડોદરા શહેરના વાતાવરણમાં એકાએક મોટો પલટો આવતાં ફરી એકવાર માવઠાની એન્ટ્રી થઈ છે. આજે, લાભ પાંચમ (નવા વર્ષના પ્રથમ કાર્યકારી દિવસ)ના શુભ દિવસે જ શહેરમાં સવારથી ઝરમર ઝરમર વરસાદ શરૂ થતાં, શહેરીજનો અને ખાસ કરીને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગે અગાઉ જે કમોસમી વરસાદની […]

દેશ-દુનિયા મનોરંજન

‘અબકી બાર મોદી સરકાર’ના સર્જક, એડ-ગુરુ પીયૂષ પાંડેનું ૭૦ વર્ષની વયે નિધન

ભારતની જાહેરાત (એડવર્ટાઇઝિંગ) જગતની દિગ્ગજ હસ્તી અને અનેક યાદગાર સૂત્રોના સર્જક, એડ-ગુરુ પીયૂષ પાંડેનું ૭૦ વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે. તેમના નિધનથી જાહેરાત, મીડિયા અને રાજકીય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પીયૂષ પાંડે છેલ્લા કેટલાક સમયથી ગંભીર ચેપ (Infection) થી પીડાતા હતા, જોકે તેમના મૃત્યુનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં પોલીસની લાલ આંખ : દિવાળીની રજાઓમાં વિશેષ ડ્રાઈવમાં ૩૫ કેસ

વડોદરા: દિવાળી અને નવા વર્ષના તહેવારોને લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. તહેવારોની રજાઓના માહોલમાં નાગરિકો પરિવારજનો સાથે શહેરની રોશની અને સર્કલો પરની વિવિધ લાઇટિંગ નિહાળવા માટે પોતાના વાહનો લઈને મોટી સંખ્યામાં બહાર નીકળી રહ્યા છે. જેના કારણે જાહેર માર્ગો પર ટ્રાફિકનું પ્રમાણ વધ્યું […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic