ઉત્તર ગુજરાત
ગુજરાત
દક્ષિણ ગુજરાત
મધ્ય ગુજરાત
સૌરાષ્ટ્ર
ગુજરાતમાં ઉત્તરાયણ પર્વે આકસ્મિક બનાવોમાં તોતિંગ વધારો: ૧૦૮-EMS ને મળ્યા ૫૮૯૭ ઇમરજન્સી કોલ
અમદાવાદ: ગુજરાતમાં ઉત્તરાયણના પર્વ દરમિયાન આકાશ રંગબેરંગી પતંગોથી ભરાયેલું હતું, પરંતુ જમીન પર ઇમરજન્સી સેવાઓ માટેનો દિવસ અત્યંત પડકારજનક રહ્યો હતો. ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સમગ્ર રાજ્યમાં ૧૦૮-EMS ઇમરજન્સી સેવાને કુલ ૫૮૯૭ કોલ મળ્યા હતા. આ આંકડો સામાન્ય દિવસોની સરખામણીમાં ૩૩% નો વધારો દર્શાવે છે, જે સૂચવે છે કે તહેવારના હરખમાં બેદરકારી અને અકસ્માતોએ માજા […]
