ઉત્તર ગુજરાત
ગુજરાત
દક્ષિણ ગુજરાત
મધ્ય ગુજરાત
સૌરાષ્ટ્ર
સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ અને 5 ડે વીકની માંગ, ગુજરાત સચિવાલય ફેડરેશનની મુખ્યમંત્રીને રજૂઆત
ગાંધીનગર: ગુજરાતના વહીવટી તંત્રના હૃદય સમાન ગાંધીનગર સચિવાલયમાં કાર્યપદ્ધતિને લઈને મોટા ફેરફારોની માંગ ઉઠી છે. ‘ધી ગુજરાત સચિવાલય ફેડરેશન’ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક સત્તાવાર પત્ર પાઠવીને સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ (Work From Home) અને ‘ફાઈવ ડે વીક’ (5 Days Week) અમલી બનાવવાની રજૂઆત કરવામાં આવી છે. શા માટે કરવામાં આવી આ માંગ? ફેડરેશન દ્વારા […]
