Thursday, 1 October 2026

Tag: administration

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાત પ્રશાસનમાં મહત્વનો ફેરફાર : સિનિયર IAS અજય ભાદુ બન્યા GMDCના નવા મેનેજિંગ ડિરેક્ટર!

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહિવટી માળખામાં એક મહત્વનો ફેરફાર કરીને ૧૯૯૯ બેંચના સિનિયર આઈએએસ (IAS) અધિકારી અજય ભાદુની ‘ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ’ (GMDC) ના મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્ર સરકારમાં વિવિધ મહત્વના હોદ્દાઓ પર ડેપ્યુટેશનની સફળ કામગીરી પૂર્ણ કર્યા બાદ તાજેતરમાં જ તેમની સેવાઓ ગુજરાત કેડરને પરત સોંપવામાં આવી […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા ‘લેટર બોમ્બ’ મામલે સાંસદ ડો. હેમાંગ જોષીની પ્રતિક્રિયા : ‘પત્ર વિશે માહિતી નથી, પણ પ્રજાહિતની રજૂઆત આવકાર્ય’

વડોદરા: વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ વહીવટી તંત્રની ‘મનસ્વીતા’ સામે અવાજ ઉઠાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જે પત્ર લખ્યો છે, તેણે સમગ્ર રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આ ગંભીર મુદ્દે હવે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. જોકે, સાંસદે આ મામલે સંતુલિત અભિગમ અપનાવતા જણાવ્યું હતું કે તેમને હજુ સુધી આ પત્ર […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં ૧૭ નવા તાલુકા અસ્તિત્વમાં આવશે

ગુજરાતના વહીવટી માળખામાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. તાજેતરમાં મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં ૧૭ નવા તાલુકાની રચનાને મંજૂરી આપવામાં આવી છે. જો આ નિર્ણયને સત્તાવાર રીતે લાગુ કરવામાં આવશે તો રાજ્યમાં તાલુકાઓની કુલ સંખ્યા ૨૫૨થી વધીને 269 થઈ જશે. આ પગલાથી નાના વહીવટી એકમોની રચના થશે અને નાગરિકોને સરકારી સેવાઓનો લાભ લેવા માટે […]

ઉત્તર ગુજરાત ગુજરાત

ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું, સતલાસણા-વડાલી રસ્તો બંધ

ધરોઈ: ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ બાદ, ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમના ૪ દરવાજા ખોલીને કુલ ૩૨,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. પાણીના પ્રવાહને કારણે ધરોઈ ડેમની હેઠવાસમાં આવેલો સતલાસણા-વડાલીને જોડતો નેશનલ હાઇવે ૫૮ પાણીમાં ડૂબી ગયો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic