બનાસકાંઠાના ભીલડીમાં રૂ. ૩૨૫ કરોડના અત્યાધુનિક ‘BBBRC’ કેન્દ્રનું વડાપ્રધાન મોદી કરશે લોકાર્પણ!
ગાંધીનગર: બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે પશુપાલન અને સહકારી ડેરી ઉદ્યોગના ઇતિહાસમાં એક નવો જ સુવર્ણ અધ્યાય લખાવા જઈ રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૩૦ ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવારના રોજ ભીલડી ખાતેથી બનાસ ડેરીના પાંચ મોટા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ ભવ્ય કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન ભીલડીમાં ૧૨૭ એકર જેટલી વિશાળ જમીનમાં અંદાજે રૂ. […]


