Sunday, 31 May 2026

Tag: Ahmedabad

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં નશા સામે સરકારની સર્જિકલ સ્ટ્રાઈક: રોલિંગ પેપર, સ્મોકિંગ કોન અને ગોગો પર તાત્કાલિક પ્રતિબંધ

ગુજરાતમાં યુવા પેઢીને નશાના માર્ગે જતી રોકવા માટે રાજ્યના ગૃહ વિભાગે એક અત્યંત કડક અને પ્રશંસનીય નિર્ણય લીધો છે. રાજ્યમાં વધી રહેલા નશાના ચલણને ધ્યાને રાખીને સરકાર દ્વારા રોલિંગ પેપર, સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ (સામાન્ય ભાષામાં ગોગો) ના વેચાણ, વિતરણ, સંગ્રહ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં ‘મિની કાશ્મીર’નો અહેસાસ : વડોદરા ૧૪ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

ગુજરાત રાજ્યમાં હવે શિયાળાની ઋતુનો બરાબર અહેસાસ થવા લાગ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો નોંધાઈ રહ્યો છે, જેમાં વડોદરા શહેર સૌથી ઠંડું શહેર બન્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી સમયમાં હજી પણ ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. વડોદરામાં સીઝનનું સૌથી નીચું તાપમાન વડોદરામાં તાપમાનનો પારો ગગડતાં લોકોને ભારે ઠંડીનો અહેસાસ થઈ […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

ઐતિહાસિક સમાચાર: ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદની ભલામણ

અમદાવાદ: ભારત માટે રમતગમતના ક્ષેત્રે એક અત્યંત ગૌરવશાળી સમાચાર સામે આવ્યા છે. ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ હવે આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર ચમકવા માટે તૈયાર છે. કોમનવેલ્થ સ્પોર્ટના એક્ઝિક્યુટિવ બોર્ડ (Executive Board of Commonwealth Sport) દ્વારા વર્ષ ૨૦૩૦ની સેન્ટેનરી કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદ શહેરની પ્રસ્તાવિત યજમાન શહેર તરીકે ભલામણ (Recommended) કરવામાં આવી છે. A proud […]

ગુજરાત મધ્ય ગુજરાત મનોરંજન

અમદાવાદમાં પોલીસ કમિશનરનું જાહેરનામું : રાત્રિના ૧૨ વાગ્યા સુધી જ ગરબાની મંજૂરી

આગામી નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, નવરાત્રી દરમિયાન રાસ-ગરબા-દાંડિયા અને અન્ય ઉજવણીઓ માટે માઈક સિસ્ટમ કે લાઉડસ્પીકર રાત્રિના ૧૨ વાગ્યા પછી ચાલુ રાખી શકાશે નહીં. જાહેરનામાની વિગતો અનુસાર, તા. ૨૨/૦૯/૨૦૨૫ થી તા. ૦૧/૧૦/૨૦૨૫ સુધીના નવરાત્રીના ૧૦ દિવસ અને દશેરાના દિવસે એટલે કે […]

ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય ગુજરાત

ખેડા: સાબરમતીના પૂરના પ્રવાહમાં ફસાયેલા ૩ નાગરિકોનું વાયુસેના દ્વારા સફળ રેસ્ક્યુ

ખેડા/અમદાવાદ: ગુજરાતમાં ભારે વરસાદ અને ડેમમાંથી પાણી છોડાતા, નદીઓ હાલ ઉફાન પર છે. ખેડા જિલ્લાના કોદરીયાપુરા ગામ પાસે સાબરમતી નદીના પ્રવાહમાં ફસાયેલા ત્રણ નાગરિકોને ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. આ અંગેની માહિતી ખેડા જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને આપી હતી. આ ઘટના ફરી એકવાર નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે સલામતી અંગેની […]

ગુજરાત મધ્ય ગુજરાત

પૂર્વ અમદાવાદ જળબંબાકાર: તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીનો પર્દાફાશ, વરસાદી પાણીથી ભરાયા રસ્તા

અમદાવાદ: આજે અમદાવાદ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ખાસ કરીને પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં. હજુ પણ હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે શહેરીજનોને સાવચેત રહેવા જણાવાયું છે. આભાર તને અમદાવાદ તંત્ર […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic