Friday, 19 June 2026

Tag: Amul

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત બિઝનેસ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

Ahmedabad : માત્ર રૂ. 250માં પશુઓના ગર્ભ પરીક્ષણ કરતી ‘પ્રેગ્નન્સી કિટ’, દરેક ગર્ભાવસ્થાએ થશે રૂ. 12,000 સુધીની માતબર બચત

અમદાવાદ: ગાય અને ભેંસ જેવા દૂધાળા પશુઓમાં કૃત્રિમ બીજદાન (Artificial Insemination) કરાવ્યા બાદ પશુ ગર્ભવતી છે કે નહીં તેની તપાસ માટે સામાન્ય રીતે ૯૦ થી ૧૨૦ દિવસ સુધી લાંબી રાહ જોવી પડતી હોય છે. આ તપાસ માટે પશુના રેક્ટમ (મળાશય)માં હાથ નાખીને ગર્ભ ચકાસવાની પરંપરાગત પદ્ધતિ ખૂબ જ ખર્ચાળ હોવાની સાથે-સાથે પશુઓ માટે અત્યંત પીડાદાયક […]

ઉત્તર ગુજરાત ગુજરાત બિઝનેસ

મધુર ડેરીની મહાછલાંગ : ગાંધીનગરમાં રૂ. 128 કરોડના આધુનિક પ્લાન્ટનું અમિત શાહના હસ્તે થશે લોકાર્પણ

ગાંધીનગર: ગુજરાતના સહકારી માળખાને વધુ મજબૂત કરવાના હેતુથી ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. આગામી ૧૭ મે ૨૦૨૬, રવિવારના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના હસ્તે મધુર ડેરીના નવનિર્મિત આધુનિક ફુલ્લી ઓટોમેટીક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, […]

ગુજરાત દેશ-દુનિયા

ભારત-શ્રીલંકા સંબંધોમાં ગુજરાતની ભૂમિકા : CM ભૂપેન્દ્ર પટેલ અને જે.વી.પી. પ્રતિનિધિ મંડળ વચ્ચે મહત્વની બેઠક

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે. આ કડીને વધુ મજબૂત કરવાના ભાગરૂપે શ્રીલંકાના શાસક પક્ષ ‘જનતા વિમુખ્તી પેરામુના’ (JVP) ના જનરલ સેક્રેટરી ટિલ્વિન સિલ્વા અને તેમના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના લાંબા ગાળાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને આર્થિક […]

ગુજરાત બિઝનેસ મધ્ય ગુજરાત

અમૂલ હવે બનશે ‘સ્માર્ટ’ : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 11 ફેબ્રુઆરીએ ‘AMUL AI’ પ્લેટફોર્મનું લોન્ચિંગ

આણંદ: ‘મિલ્ક સિટી’ આણંદ ફરી એકવાર વૈશ્વિક સ્તરે ટેકનોલોજીના માધ્યમથી ડંકો વગાડવા જઈ રહ્યું છે. આગામી ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની મુલાકાતે પધારશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વ વિખ્યાત અમૂલ ડેરી ખાતે અત્યાધુનિક ‘AMUL AI’ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) પ્લેટફોર્મનું લોન્ચિંગ કરવાનો છે. આ પ્લેટફોર્મ પશુપાલકો અને ડેરી પ્રક્રિયામાં ચોકસાઈ અને ઝડપ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દેશ-દુનિયા બિઝનેસ સૌરાષ્ટ્ર

કચ્છનું ‘સફેદ સોનું’ : સરહદ ડેરીએ ઊંટડીના દૂધથી રચ્યો ઇતિહાસ, પશુપાલકોની કિસ્મત ચમકી

ભુજ: કચ્છના સફેદ રણની ઓળખ હવે માત્ર પ્રવાસન પૂરતી સીમિત નથી રહી, પરંતુ સરહદ ડેરી (શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ) ના માધ્યમથી પશુપાલન ક્ષેત્રે પણ કચ્છનો ડંકો વાગ્યો છે. ૨૦૦૧ના ભૂકંપ બાદ પાયમાલ થયેલા કચ્છમાં સહકારી ક્ષેત્રે નવી ઊર્જા ફૂંકનાર સરહદ ડેરી આજે ૯૦૦થી વધુ સહકારી મંડળીઓ અને અંદાજે ૮૦,૦૦૦ દૂધ ઉત્પાદકોનો મજબૂત […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત મનોરંજન

અમૂલ અને FIFA વર્લ્ડ કપ વિજેતા આર્જેન્ટિનાની ફૂટબોલ ટીમની ભાગીદારીનું ચોથું વર્ષ

વિશ્વની નંબર-૧ સહકારી સંસ્થા અને સૌથી મજબૂત વૈશ્વિક ફૂડ અને ડેરી બ્રાન્ડ એવા અમૂલે આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશન (AFA) સાથે ભારતમાં ઓફિશિયલ રીજીયોનલ સ્પોન્સર તરીકેની ભાગીદારી સતત ચોથા વર્ષે પણ ચાલુ રાખી છે. આ ભાગીદારીએ આર્જેન્ટિનાના ફૂટબોલના ઇતિહાસમાં પ્રથમ ભારતીય રીજીયોનલ સ્પોન્સર તરીકે અમૂલના વિશિષ્ટ સ્થાનને વધુ મજબૂત બનાવ્યું છે. આ ભાગીદારી ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત બિઝનેસ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

આણંદ: અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીની તારીખ જાહેર, 12 બેઠકો માટે સપ્ટેમ્બરમાં યોજાશે મતદાન

આણંદ: ગુજરાતના સહકારી ક્ષેત્રનું ગૌરવ અને વિશ્વ વિખ્યાત અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ખેડૂતો અને પશુપાલકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે કે નિયામક મંડળની કુલ 12 બેઠકો માટે સપ્ટેમ્બર મહિનામાં મતદાન યોજાશે. આ ચૂંટણીને લઈને સમગ્ર જિલ્લાના સહકારી માળખામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણીનું સંપૂર્ણ સમયપત્રક જાહેર અમૂલ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic