પાયલટ નશામાં! ફ્લાઇટમાં મોટો અકસ્માત ટળ્યા બાદ એર ઇન્ડિયાનો નિર્ણય, હવે તમામ પાયલટો માટે ‘ડોપ ટેસ્ટ’ ફરજિયાત
નવી દિલ્હી / ગુરુગ્રામ: ભારતીય એવિએશન સેક્ટરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતો કિસ્સો સામે આવ્યો છે. પહૂકેત (થાઈલેન્ડ) થી નવી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના કેપ્ટન (પાયલટ ઈન કમાન્ડ) નો રિપોર્ટ ગાંજા (Marijuana) અને ઊંઘની દવાઓના નશા માટે પોઝિટિવ આવ્યા બાદ એર ઈન્ડિયાએ કંપનીના તમામ પાયલટો માટે ફરજિયાત ‘ડોપ […]



