કચ્છ, જામનગર સહિત ચાર જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર, ખેડૂતો અને પશુપાલકો માટે રાહતનું મોટું પૅકેજ જાહેર!
ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં આ વર્ષે વિલંબિત અને અલ્પ વરસાદના કારણે સર્જાયેલી કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર એમ કુલ ચાર મહત્વના જિલ્લાઓમાં ઓછા વરસાદની વિપરીત અસરોને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ જિલ્લાઓને સત્તાવાર રીતે ‘દુષ્કાળગ્રસ્ત’ […]









