Tuesday, 1 September 2026

Tag: Bollywood News

મનોરંજન

દિવાળી 2026 પર આવશે ‘Ramayana Part 1’ : હનુમાન જયંતિના પવિત્ર અવસરે નમિત મલ્હોત્રાએ રિલીઝ કર્યું ટીઝર

મુંબઈ: ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ ‘રામાયણ’ (Part 1) નું પ્રથમ ટીઝર આજે હનુમાન જયંતિના પવિત્ર દિવસે રિલીઝ કરવામાં આવ્યું છે. નિર્માતા નમિત મલ્હોત્રા અને દિગ્દર્શક નિતેશ તિવારીએ આ ખાસ દિવસે ફિલ્મનો શંખનાદ કરીને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. ટીઝરમાં ભગવાન રામની ભૂમિકામાં રણબીર કપૂરની જે ઝલક જોવા મળી છે, […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત મનોરંજન સૌરાષ્ટ્ર

ગુજરાત પોલીસની ‘ધૂરંધર’ સ્ટાઈલ : જમીલ જમાલીના પાત્ર દ્વારા લોકોને શીખવ્યા ટ્રાફિકના પાઠ

વડોદરા: આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી અને રણવીર સિંહ અભિનીત સ્પાય થ્રિલર ફિલ્મ ‘ધૂરંધર: ધ રીવેન્જ’ (ધૂરંધર ૨) હાલ સિનેમાઘરોમાં ઇતિહાસ રચી રહી છે. આ ફિલ્મમાં મુખ્ય કલાકાર રણવીર સિંહ હોવા છતાં, પીઢ અભિનેતા રાકેશ બેદી દ્વારા ભજવવામાં આવેલું ‘જમીલ જમાલી’ નું પાત્ર લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પાત્રના અનોખા અંદાજ અને ડાયલોગ ડિલિવરીથી […]

મનોરંજન

રણવીર સિંહની ફિલ્મ “ધુરંધર”ને લઈને અક્ષય કુમારે કહી મોટી વાત, ટ્રેન્ડને બદલે વાર્તા પર મૂક્યો ભાર

મુંબઈ: આદિત્ય ધરની સ્પાય ડ્રામા શ્રેણીનો બીજો ભાગ ‘ધુરંધર: ધ રિવન્જ’ હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહ્યો છે. રણવીર સિંહ સ્ટારર આ ફિલ્મે રિલીઝના માત્ર ચાર દિવસમાં જ ૭૬૧ કરોડ રૂપિયાનું જંગી કલેક્શન કરી લીધું છે. ટૂંક સમયમાં જ આ ફિલ્મ ૧૦૦૦ કરોડનો આંકડો વટાવશે તેવી પૂરેપૂરી શક્યતા છે. બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારે પણ […]

મનોરંજન

બોક્સ ઓફિસ પર રણવીર સિંહનો ‘ધુરંધર’ અવતાર, પહેલા જ દિવસે ૨૦૦ કરોડનો આંકડો પાર

મુંબઈ: ભારતીય સિનેમાના ઈતિહાસમાં ૧૯ માર્ચ ૨૦૨૬નો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર ૨’ એ થીયેટરોમાં રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. આ ફિલ્મે પહેલા જ દિવસે વર્લ્ડવાઈડ ૨૦૦ કરોડથી વધુનું કલેક્શન કરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ પંડિતોને ચોંકાવી દીધા છે. બોલિવૂડની કોઈ ફિલ્મે અત્યાર સુધી ૧૫૦ કરોડની […]

મનોરંજન

નોરા ફતેહી અને સંજય દત્તનું ‘સરકે ચુનર તેરી સરકે’ ગીત વિવાદમાં, લોકોએ કર્યું ટ્રોલ

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી અને સુપરસ્ટાર સંજય દત્ત પર ફિલ્માવાયેલું નવું ગીત ‘સરકે ચુનર તેરી સરકે’ રિલીઝ થતાની સાથે જ મોટા વિવાદમાં ફસાઈ ગયું છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ ગીતને તમામ ડિજિટલ પ્લેટફોર્મ પરથી તાત્કાલિક હટાવવાનો નિર્દેશ આપ્યો છે. આ ગીત આગામી પાન-ઈન્ડિયા ફિલ્મ ‘KD: The Devil’ (સ્ટારિંગ ધ્રુવ સર્જા) નું છે, […]

મનોરંજન

બોલિવૂડમાં શોકની લહેર : ‘લંબી જુદાઈ’ ગીતથી જાણીતી અભિનેત્રી મધુ મલ્હોત્રાનું નિધન

મુંબઈ: બોલિવૂડ જગતમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હિન્દી સિનેમાના સુવર્ણ યુગની જાણીતી અને પ્રતિભાશાળી અભિનેત્રી મધુ મલ્હોત્રાનું 72 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, તેમણે 13મી માર્ચના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો અને ચાહકોમાં શોકની લહેર ફરી વળી છે. ‘લંબી […]

મનોરંજન

Bhooth Bangla નું ટીઝર આઉટ, ૧૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ ખુલશે રહસ્યમય બંગલાના દ્વાર

મુંબઈ: બોલિવૂડના ખિલાડી અક્ષય કુમાર અને દિગ્ગજ દિગ્દર્શક પ્રિયદર્શનની જોડીએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ૧૪ વર્ષના લાંબા વિરામ બાદ આ જોડી ‘ભૂત બંગલા’ (Bhooth Bangla) ફિલ્મ દ્વારા પરત ફરી રહી છે, જેનું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર જોયા બાદ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ખાસ […]

દેશ-દુનિયા મનોરંજન

રેપર બાદશાહના નવા ગીતમાં “ઇન સબકી ઘોડી બનાને” લાઇન પર વિવાદ, મહિલા આયોગે પાઠવ્યું સમન્સ

લોકપ્રિય ભારતીય રેપર આદિત્ય પ્રતીક સિંહ સિસોદિયા, જેઓ ‘બાદશાહ’ તરીકે જાણીતા છે, તેઓ ફરી એકવાર પોતાના ગીતના બોલને કારણે વિવાદોમાં સપડાયા છે. હરિયાણા રાજ્ય મહિલા આયોગે તેમના તાજેતરના હરિયાણવી ગીત “ટટિહરી” (Tateeree) ના વાંધાજનક શબ્દો અને વીડિયોને ધ્યાનમાં રાખીને બાદશાહને સમન્સ જારી કર્યું છે. શું છે સમગ્ર વિવાદ? સોશિયલ મીડિયા પર આ ગીત રિલીઝ થયા […]

મનોરંજન

રણબીર કપૂરના ‘રામ’ લુકથી ઈન્ટરનેટ નાખુશ, ‘આદિપુરુષ’ માંથી કંઈ ન શીખ્યા?

મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ દિગ્દર્શક નીતીશ તિવારીની આગામી ફિલ્મ ‘રામાયણ’ વર્ષ 2026ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. જોકે, ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ હોય તેવું લાગે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ (Reddit) પર રણબીર કપૂરનો ભગવાન રામના પાત્રમાં કથિત લુક લીક થયો છે, જેને જોઈને નેટીઝન્સે નકારાત્મક પ્રતિક્રિયાઓ આપવાનું […]

મનોરંજન

Dhurandhar 2 : ‘બડે સાહેબ’ ના રહસ્યમય રોલ માટે ઈમરાન હાશ્મીનું નામ ફાઈનલ? ફેન્સમાં જબરદસ્ત ચર્ચા

મુંબઈ: આદિત્ય ધરની સુપરહિટ ફિલ્મ ‘ધુરંધર’ ની ભવ્ય સફળતા બાદ, હવે પ્રેક્ષકો તેની સિક્વલ ‘ધુરંધર: ધ રિવન્જ’ (Dhurandhar 2) ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવતા મહિને રિલીઝ થનારી આ ફિલ્મમાં રણવીર સિંહના પાત્ર ‘હમઝા’ ની બેકસ્ટોરી જોવા મળશે. જોકે, અત્યારે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચા આ ફિલ્મના રહસ્યમય વિલન ‘બડે સાહેબ’ ની થઈ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic